Download Now Banner

This browser does not support the video element.

જંબુસર: જંબુસર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યશાળા યોજાઈ જંબુસર તા. 13

Jambusar, Bharuch | Sep 13, 2025
આજરોજ તા. 13/09/2025, શનિવારના રોજ બપોરે 12:00 કલાકે જંબુસર APMC હોલ ખાતે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહ-સંયોજક તૃપ્તિબેન જાની, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ
Read More News
T & CPrivacy PolicyContact Us