અમદાવાદમાં સોશિયલ મીડિયામાં ભાઈગીરીનો વિડીયો બનાવનારને પોલીસે કરાવ્યું કાયદાનો ભાગ લો બોલો હવે સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરતા આ ભાઈઓને તો આખરે માફી માંગવાનો વારો આવી ગયો, જી હા તમે વીડિયોમાં જોઈ રહ્યા છો તેમણે સોશિયલ મીડિયામાં ભાઈગીરી નો એક વિડીયો બનાવીને insta પર વાયરલ કર્યો હતો જે વિડીયો ને આધારે આખરે નરોડા પોલીસે કાર્યવાહી કરી અને અને ભાઈગીરીનો વિડીયો....