પલસાણા ખાતે રહેતી જેનું નિશા નામની પશ્ચિમ બંગાળની મહિલા 23 ઓગસ્ટે ઘરેથી પોતાના ત્રણ માસૂમ.બાળકો જોડે સચિન gidc વિસ્તારમાં આવી હતી.જે બાદ મહિલાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.30 ઓગસ્ટ ના રોજ મહિલાની ઓળખ થતાં પતિ મહેબૂબ આલમે સચિન gidc પોલીસ મથકમાં પોતાના માસૂમ ગ્રીન બાળકો પણ ગુમ હોવાની ફરિયાદ આપી હતી.જે બાળકોની હમણાં સુધી કોઈ ભાળ નહી મળતા મંગળવારે પોલીસે ગભેણી વિસ્તારમાં ડ્રોન અને ફાયર બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી આરંભી હતી.