Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: વિધાનસભાના ત્રણ દિવસ સત્રમાં aap ના ચૈતર વસાવા પોલીસ જાપ્તા વિના હાજર રહી શકશે.

Dediapada, Narmada | Sep 8, 2025
ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને માર મારવો, અપશબ્દો બોલવા, તેમજ જાનથી મારી નાખવાની ધમકી જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદના પગલે - પોલીસે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી છે. AAPના ધારાસભ્ય દ્વારા કરાયેલી જામીન સ્લ અરજી પર આગામી તા.11મી સપ્ટે.ના રોજ સુનાવણી નીકળશે. પા જયારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દી : ચૈતર વસાવાને વચગાળાના જામીન અપાયા છે. 8 થી 10 સપ્ટેમ્બર દુવ એમ કુલ ત્રણ દિવસ વિધાનસભા સત્ર છે. વસાવાએ જન પ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્ર
Read More News
T & CPrivacy PolicyContact Us