Download Now Banner

This browser does not support the video element.

ગોંડલ: ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન...

Gondal, Rajkot | Mar 9, 2025
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન... ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન... યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ... યાર્ડમાં ગીરગઢડા તાલુકાના નિતલી,ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી કેસર કેરીનું આગમન..
Read More News
T & CPrivacy PolicyContact Us