સુરતમાં રવિવારે ભાગલ રાજમાર્ગ થી જશને ઇદે મિલાદુનબ્બી નિમિત્તે ફ્લેગ ઓફ આપી જુલુસ ને પ્રસ્થાન કરાવ્યા હતા.રવિવારે મુસ્લિમ બિરાદરોના આ મહાપર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ એ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની ઉપસ્થિતિમાં શાંતિના પ્રતિક કબૂતર ને આકાશમાં મુક્ત કરી કોમી એકતાનો સંદેશ પાઠવ્યો હતો.