અમદાવાદ શહેરમાં નવરાત્રીના . ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં મહત્વનો છે કિ નવરાત્રિમાં ગરબા રમવા માટે દેશ વિદેશથી લોકો આવતા હશે તેવામાં AMC દ્વારા નવરાત્રિના આયોજકોને પાર્ટી પ્લોટ આપવામાં ભેદભાવ કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો એએમસીના વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે