પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામ સલૂન વિડિયો માં કિન્નરો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો..ગતરોજ થયેલા વિડીયો વાયરલમાં પોતા પર લાગેલા આક્ષેપો પાયા વિહોળા ગળાવ્યા.. નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થયો હતો.. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કિન્નર સમાજના લોકો પાછલા 10 15 વર્ષથી અહીંયા અને નીક માંગી એ લોકોનો ગુજરાત ચલવે છે આ ડુબલીકેટ કિન્નર નથી આવું સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.