Download Now Banner

This browser does not support the video element.

જેતપુર: જેતપુરના વોર્ડના 1 માં રહેવાસીઓને વિરોધ.. ભૂગર્ભ ગટર અને રોડ રસ્તા ના પ્રશ્નો મામલે વિરોધ નોંધાવ્યો

Jetpur, Rajkot | Mar 10, 2025
જેતપુરના વોર્ડના 1 માં રહેવાસીઓને વિરોધ.. વોર્ડ નંબર 1 માં ભૂગર્ભ ગટર અને રોડ રસ્તા ના પ્રશ્નો અધરતાલ.. આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ 30 વર્ષથી સુવિધાથી વંચિત.. રહેવાસીઓના આક્ષેપો પ્રમાણે રોડ રસ્તા અને ગટરની કોઈપણ સુવિધા નહીં.. આ વિસ્તારમાંથી લોકોને આવવા જવા માટે તકલીફો પડી રહી છે...
Read More News
T & CPrivacy PolicyContact Us