This browser does not support the video element.
ચોટીલા: ચોટીલા ખાતે રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને સરકારી તાલુકા પુસ્તકાલયનુંછઠ્ઠી સપ્ટેમ્બરે લોકાર્પણ
Chotila, Surendranagar | Sep 5, 2025
ચોટીલામાં નવનિર્મિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ છઠ્ઠી સપ્ટેમ્બરે મૂળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ મંત્રી મૂળુભાઈ બેરા તા.6 સપ્ટેમ્બરે જિલ્લાની મુલાકાતે આવશે.આ મુલાકાત દરમિયાન સવારે 11 કલાકે મેઘાણી સ્મારક સામે, ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય ખુલ્લું મૂકશે