This browser does not support the video element.
કપરાડા: દેગામ ખાતે નવનિર્માણ થયેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ ધારાસભ્ય જીતુ ચૌધરીએ કર્યું
Kaprada, Valsad | Jul 22, 2025
દેગામ ખાતે નવનિર્માણ થયેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે વાપી તાલુકા ભાજપ પ્રમુખ સ્મિતભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રંજનબેન પટેલ, વાપી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, વાપી તાલુકા ભાજપ મહામંત્રી અને કવાલ ગામના સરપંચ મનોજભાઈ પટેલ, દેગામના સરપંચ શ્રીમતી જયાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ અમિતભાઈ સહિત નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા.