સાબરમતીના ઉગ્ર પ્રવાહે દસ્ક્રોઈમાં મચાવ્યો વિનાશ, ખેતરો બેટમાં ફેરવાયા સાબરમતી નદીના ધસમસતા પ્રવાહે અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે નદીકાંઠાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મોટા છાપરા ગામે ખેડૂતોના તૈયાર થયેલા પાક પાણીમાં તણાઈ ગયા, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આજે બુધવારે સાંજે 4:30 વાગ્યે જોવા મળેલા દ્રશ્યોમાં....