Install App
gandhinagardm
This browser does not support the video element.
ગાંધીનગર: કરોડોની ઠગાઈનો ભોગ બન્યા નિવૃત્ત એડિશનલ કલેક્ટર
Gandhinagar, Gandhinagar | Aug 23, 2025
અમદાવાદના બોડકદેવમાં રહેતા બોટાદના પૂર્વ એડિશનલ કલેક્ટર ભગવાનભાઈ વિરાણી સાથે કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે આયુષી કન્સ્ટ્રક્શનના બિલ્ડર મનજીભાઈ વેકરિયા સહિત ત્રણ બિલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!