તળાજા પોલીસ સ્ટેશનમાં પોકસો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો તળાજા ના ગ્રામ્ય વિસ્તારની પીડિતા દ્વારા પોતાનું શારીરિક શોષણ થયું હોવાની ફરિયાદ નોંધવતા તળાજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપીને પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે