ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદને પગલે તમામ નદી નાળાઓ છલકાયા, અનેક જગ્યાએ કોઝવે ઉપરથી પાણી વહેતા માર્ગો અવરોધાયા,ગામ લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતાં જોવા મળ્યા,વઘઇ તાલુકાના નીંબારપાડા ગામે કોઝવે પસાર કરતા આધેડ વયનો પુરુષ તણાયો હતો, પાણી ના ધસમાતા પ્રવાહમાં તણાતાં વ્યકિને તેના સાથીદારે બચાવ્યો,જિલ્લા વહીવટી તંત્ર એ નદી નાળા અને કોઝવે ઉપરથી પસાર ન થવા કરી છે અપીલ,