મૂળ મોરબીની વતની અને હાલમાં હૈદરાબાદ રહેતી યુવતી સાથે એક વર્ષ પૂર્વે મેટ્રોમોનીયલ જીવનસાથી વેબસાઈટ મારફતે પરિચયમાં આવેલ મુંબઈના શખ્સે લગ્નની લાલચ આપી આર્થિક ભીંસમાં હોવાનું જણાવી કટકે કટકે રૂપિયા 8.50 લાખ પડાવી લઈ ઠગાઈ ક૨તા બનાવ અંગે યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.