ચીખલી પોલીસમાં કિશોરભાઈ મગનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે જેઓની મોટરસાયકલ નંબર જીજે 21 એલ 58 94 જીઓની મોટરસાયકલ ની કિંમત આશરે 15 હજારની હોય તેઓએ સમરોલી રામનગર એક સોસાયટી ના ઘરે પાર્ક કરી હતી જે કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે જે અંગે પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.