લખતર વિરમગામ હાઇવે પર અકસ્માતોના બનાવ માં નોંધપાત્રો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લખતર વિરમગામ હાઈવે પર ઓળક અને છારદ વચ્ચે રામદેવ હોટલ નજીક ગોંડલ થી તલ કટા ભરીને કડી તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની સાઈડની ખાઈમાં પલટી મારી ગઈ હતી જેમાં ડ્રાઇવરને આબાદ બચાવ થયો હતો અને ડ્રાઇવરને સામાન્ય પહોંચી હતી