અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જિલ્લાના લોકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને મંત્રી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા