ચોથાનેસડા ગામે ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જ્યારે ચાર દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે સરહદી પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી નજરે આવી રહ્યું છે પરંતુ પીવાના પાણીની સમસ્યા સર્જાતા તંત્ર સામે રોશ વ્યક્ત કર્યો છે જેથી પાઇપલાઇન મારફતે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે.