તળાજામાં રહેણા વિસ્તારમાં મહાકાય અજગર દેખાઈ આવતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં વારંવાર અજગર દેખાઈ આવે છે જેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ દ્વારા પણ તેમનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે છોડી દેવામાં આવે છે એવી જ રીતે આજે તળાજા શહેરમાં સરતાનપર બંદર