This browser does not support the video element.
અસારવા: અમદાવાદના નરોડામાં NSUIનો BJP વિરુદ્ધ કાળા વાવટા સાથે વિરોધ, કાર્યકરોની અટકાયત
Asarva, Ahmedabad | Aug 25, 2025
અમદાવાદના નરોડામાં NSUIનો BJP વિરુદ્ધ કાળા વાવટા સાથે વિરોધ, કાર્યકરોની અટકાયત : અમદાવાદના નરોડા વિસ્તારમાં હરી દર્શન ક્રોસ રોડ નજીક NSUIના કાર્યકરોએ BJPના રોડ-શો પહેલાં કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે સવારે ચાર વાગ્યે થયેલા આ વિરોધ દરમિયાન 'જબ જબ BJP ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ'ના સૂત્રોચ્ચાર સાથે BJP સામે રોષ વ્યક્ત કરાયો....