This browser does not support the video element.
વડોદરા પશ્ચિમ: શહેરમાં ચડ્ડી બનીયન ધારી ગેંગ ફરી સક્રિય: જુઓ સીસીટીવી
Vadodara West, Vadodara | Aug 23, 2025
વડોદરામાં ચડ્ડી બનીયનધારી ગેંગ ફરી સક્રિય થઈ છે.ન્યુ માંજલપુર વિસ્તારમાં મેપલ વિલા સોસાયટીમાં ચડ્ડી બનીયન ધારી ગેંગ ત્રાટકી હતી.ત્યારે આ ચડ્ડીબંડીધારી ટોળકી CCTV કેમેરામાં કેદ થઈ છે.આ ગેંગ ના સભ્યો મોંઢે બુકાની બાંધીને સોસાયટીના બંગલા પાસે લપાતા છુપાતાનજરે ચડ્યા હતા.એક મકાનના સળિયા તોડ્યા પરંતુ લોકો જાગી જતા આ ચોર ટોળકીની મહેનત માથે પડી હતી.નાગરિકોની સતર્કતાના કારણે કુખ્યાત ચોર ટોળકી ખાલી હાથે રવાના થઈ હતી.