એક મહિલા ઠગે દાહોદના એક વૃદ્ધ તબીબને શેર માર્કેટ ટ્રેડિંગમાં ૨૦થી ૨૫ ટકા પ્રોફિટની લાલચ આપી અલગ અલગ બેક્રના સાત જેટલા જુદા જુદા ખાતાઓમાં કુલ મળી રૂપિયા ૫૭.૩૦ લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી તબીબના એકાઉન્ટની સ્કીન પર રૂપિયા ૩,૬૬, ૭૧,૨૦૧/–બતાવી તેબતાવેલ રકમ નહીં આપી તેમજ મૂળ રકમ પણ નહીં આપી તબીબ સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.