Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત બેઠક દાહોદ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ

Dohad, Dahod | Sep 12, 2025
દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૫ સ્પર્ધા અંતર્ગત શાળા-કોલેજના ખેલાડીઓ સહિત દાહોદવાસીઓ ગ્રામ્ય લેવલે પણ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તે માટે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us