આજે તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ બપોરે 2 વાગ્યા અરસામાં મળતી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સિહોર ,ઉમરાળા,વલ્લભીપુર , સહિત તાલુકાઓમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરીથી શક્તિસિંહ ગોહિલની વરણી કરાઈ હતી જેથી તાલુકા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.