દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ દાહોદ બસ સ્ટેશનની સામે આવેલ યાદવ ચાલ ના યાદવ નવયુવક મંડળ તેમજ પારસી કોલોની ગણેશ પંડાલ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ હેઠળ કરેલ ગણેશ પંડાલમાં સ્થાપિત ગણપતિના દર્શન કરી ગણપતિની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. એ સાથે આ પંડાલના યુવક મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.