ગાંધીનગરના કલોલ ખાતે સેવા પખવાડિયા અંતર્ગત ધારાસભ્ય બકાજી ઠાકોર ની ઉપસ્થિતિમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આ કાર્ય શાળા યોજાઇ હતી.