Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: દમણગંગા નદીમાં 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું: મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા, 13 ગામોને એલર્ટ

Kaprada, Valsad | Sep 7, 2025
ઉપરવાસ અને સ્થાનિક વિસ્તારમાં ભારે વરસાદને કારણે તંત્ર સતર્ક બન્યું છે. મધુબન ડેમની સપાટી 77.45 મીટર સુધી પહોંચી ગઈ છે. આ કારણે ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તબક્કાવાર રીતે 1,30,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us