This browser does not support the video element.
કપરાડા: આમધા પ્રાથમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરી
Kaprada, Valsad | Sep 4, 2025
તાલુકાની આમધા પ્રાથમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે સ્વયં શિક્ષક દિનની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સંમેલનથી થઈ, જેમાં શિક્ષકોએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણવિદ્ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્માર્ટ ક્લાસ મારફતે પાઠ ભણાવી શિક્ષણ કાર્ય કર્યું. આ અવસરે ૪૫ વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષક તરીકે ભૂમિકા નિભાવી પોતાના સહપાઠીઓને શિક્ષણ આપ્યું...