ચોટીલા ઝવેરચંદ મેઘાણી સ્મારક ખાતે પીએમ કી મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ચોટીલા તાલુકાના ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો અને ચોટીલા શહેરના પ્રમુખ ઉપપ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમ માટે મંત્રી શ્રી રમેશભાઈ મોકરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મન કી બાતમાં પીએમ મોદીએ શહીદોના બલિદાનની ગાથા અને તેના સંગ્રહ માટે જીતેન્દ્રસિંહ ચાવડાને બિરદાવ્યા હતા