પ્રાંતિજ ના સાદોલીયા નદીમાં ધસમસતા પ્રવાહ જોવા મળ્યા પ્રાંતિજ તાલુકામાં આવેલ સાબરમતી નંદી બે કાંઠે થઈ સ્થાનિક તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારો ને એલેટ કર્યો સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ખેરોજ અને સાદોલીયા પુલ પાસે ધસમસતા પાણીનો પ્રવાહ ઘરોઈ ડેમમાંથી પાણી છોડાતા પ્રાંતિજ નજીક સાબરમતી નદી બે કાંઠા ઈડર, હિંમતનગર, વિજાપુર, માણસા વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી બે કાંઠે