સતત બીજા દિવસે જુનાગઢમાં નહીં થાય સફાઈ સફાઈ કર્મચારીઓની હડતાલ નો બીજો દિવસ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાલ પર સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને હડતાલ હજીયાણી બાગ ખાતે એકઠા થયા સફાઈ કર્મચારીઓ સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાલ