વિરપુર પાસે ધ ગ્રાન્ડ ખોડલ હોટલ પાછળ જુગાર રમતા ૫ નબીરા ઝડપાયા પ્રાપ્ત વિગત મુજબ રૂરલ એલ.સી.બી. PI વી.વી.ઓડેદરા તથા PSI એચ.સી.ગોહીલના માાર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન ASI શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા તથા HC કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજા ને સંયુક્તમા ખાનગીરાહે મળેલ હકીકત આધારે વિરપુર પો.સ્ટે. વિસ્તારમા ધ ગ્રાન્ડખોડલ હોટલ પાછળ પંકજ નટુભાઇ વઘાસીયા ની વાડી પાસે આવેલ જાહેર માર્ગ પર રેઇડ કરી જુગાર રમી રહેલ ૫ નબીરાઓ