Download Now Banner

This browser does not support the video element.

બાવળા: સરંડી ગામના ખેતરમાંથી ચોરાયેલી 2 ઇલેક્ટ્રિક મોટરનાં ગુનાનો ભેદ ધોળકા રૂરલ પોલીસે ઉકેલી નાખ્યો

Bavla, Ahmedabad | Sep 13, 2025
તા. 12/09/2025, શુક્રવારે રાત્રે 8.30 કલાકે મળેલી માહિતી અનુસાર ગત તા. 09/09/2025 ના રોજ સરંડી ગામના ખેતરમાંથી ચોરાયેલી રૂ. 23 હજારની કિંમતની 2 ઇલેક્ટ્રિક મોટરોના ગુનાનો ભેદ ધોળકા રૂરલ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી મુદામાલ સાથે 2 આરોપીઓને દબોચી લીધા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us