સર્વરોગ નિદાન કેમ્પ રામકૃષ્ણ મઠ આદીપુર દ્વારા અંજારમાં સાગનથીનાં સ્લમ વિસ્તારમાં કચ્છ રેલ્વે કંપનીના સહયોગથી યોજવામાં આવ્યો હતો જેમાં 85 જેટલા જરૂરતમંદોને દર્દી ઓને તપાસણી કરવામાં આવી હતી તથા તમામ દર્દી ઓને વિનામૂલ્યે દવા નિદાન કેમ્પ રામકૃષ્ણ મિશનના સેવા એજ સાધનાના ઉદ્દેશ્ય સાથે દરિદ્ર નારાયણ સેવા રૂપે કરવામાં આવ્યું હતું.