Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી મહાનગરપાલિકા એક જ મિલકતના બે વખત વેરા વસૂલાતી હોવાનો કોંગ્રેસ લીગલ સેલ પ્રમુખનો આરોપ

Morvi, Morbi | Oct 2, 2025
મોરબી જિલ્લા લીગલ સેલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને એક જ મિલકતના બે વાર વેરા મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે આ કાર્યવાહી બંધ કરવા અને અત્યાર સુધી જનતા પાસેથી લેવાયેલા વધારાના વેરા પરત કરવાની માંગ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us