OTT બાદ હવે AI સમજમાટે દુષણ,સુરતના સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર,AI દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી youtube ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની કરી માગણી,પત્રમાં તેમને ઉલ્લેખ કર્યો કે, કેટલીક youtube ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષા વાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે,આ ઉપરાંત તેમણે લખ્યું કે, વડાપ્રધાનના પણ કેટલા કાલ્પનિક પાત્ર ઊભ કરી આપતીજનક જોવા મળ્યું