દાહોદ જિલ્લા ના અભલોડ ગામે અકસ્માતની ઘટના બની હતી બાળકી કે તેઓ સ્કૂલથી ઘરે જતી હતી તે દરમિયાન એક ગાડીએ તેને ટક્કર મારી હતી તેને ટક્કર મારી હતી અને તેઓ નીચે પડતા તેને માથાના ભાગે ઇજા થઈ હતી તેને તાત્કાલિક 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી