વાડી ગામે યુવકનું અપહરણ કરી ઘરમાં કેદ કર્યા બાદ મારમારી જાનથી મારી નાખવાની આપી ધમકી આપી હતી.ઉમરપાડા પોલીસે ત્રણ શખ્સોની અટક કરી છે. અને એક વોન્ટેડ જાહેર કર્યો છે. પ્રેમ સંબંધ મામલે યુવકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરવામાં અહીં છે. હાલ ઉમરપાડા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.