Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં ઓવરબ્રિજની કામગીરીને લઇ વાપી કોંગ્રેસ દ્વારા PWDના અધિકારીને આવેદન અપાયું

Vapi, Valsad | Sep 9, 2025
વાપી કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ વાપી પીડબ્લ્યુડી ઓફિસમાં વાપી ઓવરબ્રિજની મંથરગતિએ ચાલતી કામગીરીને લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કામગીરી તેજ ન કરવામાં આવે તો તાળાબંધીની ચિંમકી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us