અમદાવાદમાં પીએમ મોદીની મુલાકાત પહેલાં કોંગ્રેસ નેતાઓની અટકાયત, નિકોલમાં વિરોધ પ્રદર્શન અમદાવાદના નિકોલ વિસ્તારમાં સોમવારે સાંજે 3:45 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા ખોડીયાર મંદિર પાસે "જય કોંગ્રેસ"ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ દેખાવોને રોકવા માટે પોલીસે કોંગ્રેસના નેતાઓની....