જૈન સમાજના સૌથી મોટા પર્વ એટલે પર્યુષણ પર્વનો પ્રારંભ થયો હતો તેને લઈને દિગંબર જૈન સમાજ ના જૈનબંધુઓ દ્વારા ભક્તિ ભાવતી ઉજવણી કરાઈ હતી પૂજા પાઠ અભિષેક સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને રાત્રી દરમિયાન આરતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ને ભક્તિભાવથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે