અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માં હજારો સંઘ માં અંબાના દર્શને આવતા હોય છે ત્યારે સિધ્ધપુર થી જય અંબે પગપાળા સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઇ અંબાજી દર્શન કરવા આવી પહોંચ્યો હતો. આ સંઘમાં 400 થી 500 જેટલા પદયાત્રીઓ માં અંબાના દર્શન કરવા ચાલતા આવે છે