છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ લીંબાની ગામે પ્રાથમિક શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનોને લોકો ઉપસ્થિત રહ્યા હતા.