તને મારવાનો ઉપરથી હુકમ છે, કહી કોન્ટ્રાક્ટરની પીઠ સોજાડી દીધી: બોપલના VIP રોડ પર સારથ્ય વેસ્ટ સાઈટ પર બિલ્ડરે પૈસા ન ચૂકવ્યા, 4 શખસે લાકડીથી મજૂરનો પગ ભાંગી નાખ્યો અમદાવાદના બોપલ વિસ્તારમાં VIP રોડ પર વિશ્વનાથ બિલ્ડરની સારથ્ય વેસ્ટ નામની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરોને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડર દ્વારા પૈસાની...