વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ ની બદલી થતા નવા જિલ્લા એસપી તરીકે સુશીલ કુમાર અગ્રવાલે આજે ચાર્જ સંભાળ્યો હતો.તેમણે કહ્યું હતું કે આગામી સમય માં મોટા તહેવારો આવી રહ્યા છે જેને ધ્યાને રાખી શાંતિપૂર્ણ વાતાવરણ માં ઉત્સવો ઉજવાય જેની ખાસ તકેદારી રાખવામાં આવશે.