Download Now Banner

This browser does not support the video element.

ધંધુકા: ધંધુકામાં ટ્રાફિક નિયમભંગ; ત્રણ ડમ્પર ઝડપાયા, પોલીસે દંડની કાર્યવાહી શરૂ કરી...

Dhandhuka, Ahmedabad | May 28, 2025
અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસે આજે ધંધુકામાં વિશેષ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા ત્રણ ડમ્પરને પકડી પાડ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us