માળીયા હાટીના તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી ...... ૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી ...... જૂનાગઢ તા.૧૧, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અલ્પેશ સાલ્વી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો. એન.જી.ડાભીના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા માળીયા હાટીના તાલુકા