ચોટીલા તાલુકાના મોરસલ ગામે રેતી ખનન બાબત રેડ પાડવામાં આવી હતી જેમાં વોશ પ્લાન્ટ સહિત ના મુદામાલ જપ્ત કર્યા હતો રેડ દરમિયાન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ચલાવતા ભવાન લખુભાઈ શિયાળીયા અને ભરતભાઈ લીંબાસીયા વિરુદ્ધ ગુજરાત પ્રિવેશન ઓફ ઈન લીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે તમામ મુદ્દા માલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.આ મુદ્દામાલમાં ટ્રક ડમ્પર 2.50 કરોડ, જેસીબી તેની કિંમત 40 લાખ લોડર મશીન સહિત